ફી માળખું

આર.ટી.ઓ. કચેરીમાં વિવિધ પ્રકારની નિયત કરેલા ભરવાપાત્ર ફીના દર
વાહનનો પ્રકારરજિસ્ટ્રેશન નવું તાજું તથા નવા નોંધણી નંબર આપવા માટેની ફી રૂ.વાહનની તબદીલ તથા ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન બુક માટેની ફી રૂ.ફિટનેસ નવું તથા તાજું કરવા માટેની ફી રૂ.ફિટનેસ ડુપ્લિકેટ માટેની ફી રૂ.ડીએ રજિસ્ટ્રેશન વગર માટેની ફી રૂ.
ઇન્વેલિડ કેરેજ૨૦૧૫--૧૦૦
મોટરસાયકલ૬૦૩૦--૧૦૦
હળવા મોટરવાહન૨૦૦૧૦૦૨૦૦૫૦૧૦૦
મધ્યમ-ભાર તથા ઉતારુ વાહન૪૦૦૨૦૦૪૦૦૫૦૧૦૦
ભારે ભાર તથા ઉતારુ વાહન૬૦૦૩૦૦૫૦૦૫૦૧૦૦
આયાતી મોટરવાહન૮૦૦૪૦૦--૧૦૦ (ઓ.રીક્ષા)
આયાતી મોટરસાયકલ૨૦૦૧૦૦---
અન્ય મોટરવાહનો૩૦૦૧૫૦---
નોંધણી બુકમાં સરનામામાં ફેરફાર૨૦----
નોંધણી બુકમાં ફેરફારની નોંધ માટે૧૫૦----
હાઇપોથિકેશન કરાર દાખલ કરવા૧૦૦----
હાઇપોથિકેશન કરાર રદ કરવા માટે૧૦૦----

ક્રમહેતુફીની રકમ રૂ.
(૧)ટ્રેડ સર્ટિફિકેટ આપવા તથા રિન્યુ કરવા (દરેક વાહનદીઠ)
 મોટરસાયકલ૧૦૦
 ઇન્વેલિડ કેરેજ૧૦૦
(ર)ડુપ્લિકેટ ટ્રેડ સર્ટિફિકેટ
 મોટરસાયકલ૩૦
 ઇન્વેલિડ કેરેજ૩૦
 બીજાં વાહનો૨૦૦
(૩)કાચા લાઇસન્સ નવું તથા તાજું કરવું૩૦
(૪)કાચા લાઇસન્સ ટેસ્ટ ફી૨૫
(પ)કન્ડક્ટર લાઇસન્સ નવું તથા તાજું કરવું૧૦
(૬)કન્ડક્ટર લાઇસન્સ ટેસ્ટ ફી૩૦
(૭)કન્ડક્ટર લાઇસન્સમાં ફોટો બદલવા માટે૨૦
(૮)લાઇસન્સ નવું, તાજું તથા એન્ડોર્સમેન્ટ ફોર્મ-૭ (સ્માર્ટકોડ ટાઇપ)૨૦૦
(૯)લાઇસન્સ ટેસ્ટ ફી૫૦
(૧૦)લાઇસન્સ તાજું કરવું, ફોર્મ-૬ (બુક ટાઇપ) ઇન ટાઇમ૫૦
(૧૧)લાઇસન્સ તાજું કરવું, ફોર્મ-૬ (બુક ટાઇપ) ટાઇમ બહાર૫૦
(દરેક વધારાના વર્ષ માટે)
(૧ર)લાઇસન્સમાં એન્ડોર્સમેન્ટ ફોર્મ-૬ (બુક ટાઇપ)૫૦
(૧૩)લાઇસન્સમાં ફોટો બદલવા માટે ફોર્મ-૬ (બુક ટાઇપ)૨૫
(૧૪)લાઇસન્સ ડુપ્લિકેટ ફોર્મ-૭ (સ્માર્ટ કાર્ડ ટાઇપ)૨૦૦
(૧પ)લાઇસન્સ ડુપ્લિકેટ ફોર્મ-૬ (બુક ટાઇપ)૫૦
(૧૬)બેજ ટેસ્ટ ફી૫૦
(૧૭)લાઇસન્સ ફોર્મ-૬ (બુક ટાઇપ)માં બેજનું એન્ડોર્સમેન્ટ૪૫
(૧૮)ડીલર શોરૂમ રજિસ્ટ્રેશન૫૦
(૧૯)ટેમ્પરરી રજિસ્ટ્રેશન૧૦૦
(૨૦)ડુપ્લિકેટ ટેમ્પરરી રજિસ્ટ્રેશન૧૦૦
(૨૧)રજિસ્ટ્રેશન માહિતી માટે૪૫
(૨૨)વાહનમાં ફેરફાર અંગે૧૫૦
(૨૩)ટેમ્પરરી અને સ્પે.પરમિટ (દરેક માસ માટે)૧૦૦
(૨૪)અન્ય પરમિટ૩૫૦
(૨૫)પરમિટ ડુપ્લિકેટ ટેમ્પરરી અને સ્પેશિયલ૧૫૦
(૨૬)પરમિટ ડુ૫લીકેટ અન્ય૧૫૦
(૨૭)પરમિટમાં વાહનનો ફેરફાર૧૦
(૨૮)પરમિટ અને કાઉન્ટર સાઇન પરમિટ તબદીલ૩૦
(૨૯)પરમિટ અને કાઉન્ટર સાઇન પરમિટ સરનામું બદલવા૧૫૦
(૩૦)પરમિટ અને કાઉન્ટર સાઇન પરમિટ તાજું કરવા૨૦૦
(૩૧)લેટ સામયિક ચકાસણી ફી (દરેક માટે)૧૦૦
(૩૨)લેટ રજિસ્ટ્રેશન, રિ રજિસ્ટ્રેશન, આર.એમ.એ.સરનામું બદલવા, તબદીલ-ર૯, તબદીલ-૩૦, તબદીલ-૩૧૧૦૦